ઝખાર્યા 6:6 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 કાળાં ઘોડાઓવાળો રથ ઉત્તર પ્રદેશ તરફ જાય છે; સફેદ ઘોડાઓવાળો રથ પશ્ચિમ દેશ તરફ જાય છે; ટપકાંવાળા ઘોડાઓવાળો રથ દક્ષિણ દેશ તરફ જાય છે.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 કાળા ઘોડાઓવાળો [રથ] ઉત્તર પ્રદેશ તરફ ચાલ્યો જાય છે, અને ધોળા તેમની પાછળ ચાલ્યા ગયા; અને કાબરા દક્ષિણ પ્રદેશ તરફ ચાલ્યા ગયા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.6 કાળા ઘોડાઓએ જોડેલો રથ ઉત્તરમાં બેબિલોન તરફ જતો હતો; શ્વેત ઘોડાઓ પશ્ર્વિમ તરફ અને કાબરચીતરા ઘોડાઓ દક્ષિણમાં આવેલા દેશ તરફ જતા હતા. Viz kapitolaપવિત્ર બાઈબલ6 કાળા ઘોડાથી ખેંચેલો રથ ઉત્તર તરફ જશે, સફેદ ઘોડાથી ખેંચેલો રથ તેમની પાછળ જશે. અને ટપકાંવાળા ઘોડાથી ખેંચેલો રથ દક્ષિણમાં જશે.” Viz kapitola |