ઝખાર્યા 6:3 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 ત્રીજા રથના ઘોડાઓ સફેદ હતા તથા ચોથા રથના ઘોડાઓ ભૂરા ટપકાંવાળા હતા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 ત્રીજે રથે ધોળા ઘોડા, અને ચોથે રથે કાબરચીતરા મજબૂત ઘોડા હતા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.3 ત્રીજાને ખેંચનાર ઘોડા શ્વેત અને ચોથા રથને ખેંચનાર ઘોડાઓ કાબરચીતરા હતા. Viz kapitolaપવિત્ર બાઈબલ3 ત્રીજાના સફેદ હતા અને ચોથાના ટપકાં ટપકાંવાળા હતા. Viz kapitola |