ઝખાર્યા 5:8 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 દૂતે કહ્યું, “આ દુષ્ટતા છે.” અને તેણે તે સ્ત્રીને પાછી ટોપલાની અંદર નાખી દીધી અને તેણે તેના પર સીસાનું ઢાંકણ મૂકી દીધું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 તેણે કહ્યું, “એ દુષ્ટતા છે.” અને તેણે તેને એફાહની વચ્ચોવચ્ચ નાખી દીધી; અને પેલું સીસાનું કાટલું તેના મોં પર નાખ્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.8 દૂતે કહ્યું, “આ સ્ત્રી તો દુષ્ટતાનું પ્રતીક છે.” પછી તેણે તેને પાછી ટોપલામાં દબાવી દઈ ઢાંકણથી પાછી ઢાંકી દીધી. Viz kapitolaપવિત્ર બાઈબલ8 અને પેલાં દેવદૂતે કહ્યું, “તે સ્ત્રી દુષ્ટતાનું પ્રતીક છે.” પછી તેણે તે સ્ત્રીને પાછી ટોપલામાં મૂકી દીધી અને સીસાનું ભારે ઢાંકણ બંદ કરી દીધું. Viz kapitola |