ઝખાર્યા 5:5 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 પછી મારી સાથે વાત કરનાર દૂતે બહાર આવીને મને કહ્યું, “તારી આંખો ઊંચી કરીને જો આ શું બહાર આવે છે? Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 પછી મારી સાથે વાત કરનાર દૂતે આગળ આવીને મને કહ્યું, “હવે તારી નજર ઊંચી કરીને આ જે બહાર આવે છે તે શું છે, તે જો.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.5 દૂતે ફરીથી દર્શન દઈને કહ્યું, “જો, કંઈક આવી રહ્યું છે!” Viz kapitolaપવિત્ર બાઈબલ5 પછી મારી સાથે વાત કરનાર દૂતે આગળ આવીને મને કહ્યું, “હવે તારી આંખો ઊંચી કરીને આ જે બહાર આવે છે તે શું છે, તે જો.” Viz kapitola |