Online Bible

- Reklamy -




ઝખાર્યા 5:2 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 દૂતે મને કહ્યું, “તું શું જુએ છે? “મેં જવાબ આપ્યો, “હું એક ઊડતું ઓળિયું જોઉં છું, તે વીસ હાથ લાંબું અને દશ હાથ પહોળું છે.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 તેણે મને પૂછયું, “તું શું જુએ છે?” મેં ઉત્તર આપ્યો, “હું એક ઊડતું ઓળિયું જોઉં છું. તેની લંબાઈ વીસ હાથ, ને તેની પહોળાઈ દશ હાથ છે.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

2 દૂતે મને પૂછયું, “તું શું જુએ છે?” મેં જવાબ આપ્યો, “હું આકાશમાં ઊડતું ઓળિયું જોઉં છું; તે 9 મીટર લાંબું અને 4.5 મીટર પહોળું છે.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

2 દેવના દૂતે મને પૂછયું, “તને શું દેખાય છે?” મેં કહ્યું, “એક ઊડતું ઓળિયું, એ વીસ હાથ લાંબું અને દશ હાથ પહોળું છે.”

Viz kapitola kopírovat




ઝખાર્યા 5:2

Následuj nás:

Reklamy


Reklamy