ઝખાર્યા 4:5 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 જે દૂત મારી સાથે વાત કરતો હતો તેણે જવાબ આપીને મને કહ્યું, “તેનો અર્થ શો છે તે શું તું જાણતો નથી?” મેં કહ્યું, “ના, મારા માલિક.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 ત્યારે મારી સાથે વાત કરનાર દૂતે ઉત્તર આપ્યો, “તેઓ શું છે તે શું તું જાણતો નથી?” મેં કહ્યું, “ના, મારા મુરબ્બી.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.5 તેણે મને પૂછયું, “તને ખબર નથી?” મેં જવાબ આપ્યો, “ના, મહાશય.” Viz kapitolaપવિત્ર બાઈબલ5 ત્યારે તેણે કહ્યું, “એ શું છે તે તું સાચે જ નથી જાણતો?” મેં જવાબ આપ્યો, “ના, હું નથી જાણતો.” Viz kapitola |