Online Bible

- Reklamy -




ઝખાર્યા 4:13 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 તેણે મારી સાથે વાત કરવાનું ચાલું રાખ્યું, “આ શું છે તે શું તું નથી જાણતો?” અને મેં કહ્યું, “ના, મારા માલિક.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 તેણે મને ઉત્તર આપ્યો, “તેઓ શું છે તે શું તું નથી જાણતો?” મેં કહ્યું, “ના, મારા મુરબ્બી.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

13 તેણે મને પૂછયું. “તને ખબર નથી?” મેં જવાબ આપ્યો, “ના, મહાશય.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

13 તેણે મને પૂછયું, “એ શું છે તે શું તું નથી જાણતો?” મેં કહ્યું, “ના, મારા મુરબ્બી.”

Viz kapitola kopírovat




ઝખાર્યા 4:13

Následuj nás:

Reklamy


Reklamy