ઝખાર્યા 4:12 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 વળી મેં ફરીથી તેની સાથે વાત કરીને કહ્યું, “જૈતૂન વૃક્ષની આ બે ડાળીઓ કે જે સોનાની બે દિવેટો છે. તેમાંથી તેલનો પ્રવાહ વહે છે તેઓ શું છે?” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 વળી ફરી મેં તેને પૂછયું, “જૈતવૃક્ષની “આ બે ડાળીઓ કે, જે સોનાની બે નળીઓ વડે પોતામાંથી સોનેરી [તેલ] નિગાળે છે, તેઓ શું હશે?” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.12 વળી, સોનાની બે નળીઓ જેમાંથી ઓલિવ તેલ રેડાય છે તેની બાજુનાં બે ઓલિવ વૃક્ષની ડાળીઓ શું સૂચવે છે?” Viz kapitolaપવિત્ર બાઈબલ12 વળી ફરી મેં તેને પૂછયું, “સોનાની બે નળીઓ વડે સોનાના કટોરામાં તેલ લઇ જતી જૈતૂન વૃક્ષની આ બે ડાળીઓ શું છે?” Viz kapitola |