ઝખાર્યા 4:11 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 પછી મેં દૂતને પૂછ્યું, “દીપવૃક્ષની જમણી બાજુએ અને તેની ડાબી બાજુએ બે જૈતૂન વૃક્ષો છે તે શું છે?” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 પછી મેં દૂતને પૂછયું, “દીપવૃક્ષની જમણી બાજુએ અને તેની ડાબી બાજુએ જે બે જૈતવૃક્ષો છે, તેઓ શું છે?” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.11 પછી મેં તેને પૂછયું, “દીવીની બન્ને બાજુએ આ જે બે ઓલિવવૃક્ષો છે તેમનો શો અર્થ છે? Viz kapitolaપવિત્ર બાઈબલ11 પછી મેં તેને પૂછયું, “દીપવૃક્ષની જમણી બાજુએ અને તેની ડાબી બાજુએ જે બે જૈતવૃક્ષો છે, તે શું છે?” Viz kapitola |