ઝખાર્યા 4:1 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 મારી સાથે જે દૂત વાત કરતો હતો તે પાછો આવ્યો અને જાગેલા માણસની પેઠે તેણે મને ઊંઘમાંથી ઉઠાડ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 મારી સાથે વાત કરનાર દૂત ફરીથી આવ્યો, ને ઊંઘમાંથી જાગેલા માણસની જેમ તેણે મને જગાડયો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.1 મારી સાથે વાત કરનાર દૂતે મારી પાસે ફરી આવીને હું જાણે નિદ્રામાં પડયો હોઉં તેમ મને જગાડયો. Viz kapitolaપવિત્ર બાઈબલ1 પછી મારી સાથે જે વાત કરતો હતો તે દેવદૂતે મને જગાડ્યો, કારણ, હું ઊંઘતો હોઉં તેવી સ્થિતિમાં હતો. Viz kapitola |