Online Bible

- Reklamy -




ઝખાર્યા 2:1 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 મેં મારી આંખો ઉપર કરીને જોયું તો એક માણસ હાથમાં માપવાની દોરી લઈને ઊભો હતો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 મેં મારી નજર ઊંચી કરીને જોયું, તો જુઓ, એક પુરુષ, પોતાના હાથમાં માપવાની દોરી લઈને [ઊભેલો હતો].

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

1 બીજા એક સંદર્શનમાં મેં એક માણસને હાથમાં માપદોરી લઈ ઊભેલો જોયો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

1 મેં ઊંચે નજર કરીને જોયું, તો હાથમાં માપવાની દોરી લઇને એક માણસ ઊભો હતો.

Viz kapitola kopírovat




ઝખાર્યા 2:1

Následuj nás:

Reklamy


Reklamy