Online Bible

- Reklamy -




ઝખાર્યા 1:7 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 દાર્યાવેશ રાજાના બીજા વર્ષના અગિયારમા મહિનાના, એટલે શબાટ મહિનાના, ચોવીસમાં દિવસે ઇદ્દોના દીકરા બેરેખ્યાના દીકરા ઝખાર્યા પ્રબોધકની પાસે યહોવાહનું વચન આવ્યું કે,

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 દાર્યાવેશના બીજા વર્ષના અગિયારમા માસની, એટલે શબાટ માસની, ચોવીસમી તારીખે ઈદ્દોના દીકરા બેરેકિયાના દીકરા ઝખાર્યા પ્રબોધકની પાસે યહોવાનું વચન આવ્યું;

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

7 સમ્રાટ દાર્યાવેશના બીજા વર્ષમાં અગિયારમા એટલે શબાટ માસની ચોવીસમે તારીખે, પ્રભુએ મને રાતના સંદર્શનમાં એક સંદેશ આપ્યો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

7 દાર્યાવેશના બીજા વર્ષના અગિયારમા મહિનાની, એટલે શબાટ મહિનાની, ચોવીસમી તારીખે ઇદ્દોના પુત્ર બેરેખ્યાના પુત્ર ઝખાર્યા પ્રબોધકની પાસે યહોવાએ બીજો સંદેશો આપ્યો.

Viz kapitola kopírovat




ઝખાર્યા 1:7

Následuj nás:

Reklamy


Reklamy