ગીતોનું ગીત 8:8 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 અમારે એક નાની બહેન છે, હજી તે પુખ્ત થયેલી નથી, હવે જે દિવસે તેનું માગું આવશે ત્યારે અમારી બહેન માટે અમે શું કરીશું? Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 અમારે એક નાની બહેન છે, તેને સ્તન પણ [ઉપસ્યાં] નથી; જે દિવસે અમારી બહેનનું માગું આવશે, ત્યારે અમે તેને માટે શું કરીશું? Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.8 અમારે એક નાની બહેન છે; તેનાં સ્તન હજી ઉપસ્યાં નથી. જ્યારે તેનું માગું આવશે ત્યારે અમે શું કરીશું? Viz kapitolaપવિત્ર બાઈબલ8 અમારે એક નાની બહેન છે, હજી તો એનાં થાન પણ ઉપસ્યાં નથી, હવે એની સગાઇની વાત લઇને કોઇ આવે તો અમારી બહેન માટે અમે શું કરીએ? Viz kapitola |