ગીતોનું ગીત 7:8 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 મેં વિચાર્યું કે, “હું ખજૂરીના વૃક્ષ પર ચઢીશ; હું તેની ડાળીઓ પકડીશ.” તારાં સ્તન દ્રાક્ષની લૂમો જેવાં થાય, તારા શ્વાસની સુગંધ સફરજન જેવી થાય. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 મેં કહ્યું, હું ખજૂરી ઉપર ચઢીશ, હું તેની ડાળીઓ પકડીશ; તારાં સ્તન દ્રાક્ષાવેલાની લૂમો જેવાં થાય, અને તારા શ્વાસની સુગંધ સફરજન જેવી થાય; Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.8 હું ખજૂરી પર આરોહણ કરીશ અને તેની ડાળીઓ પકડીશ. મારા માટે તારાં સ્તન દ્રાક્ષની લૂમ જેવાં છે. તારો શ્વાસ સફરજનની સુગંધ જેવો છે. Viz kapitolaપવિત્ર બાઈબલ8 મેં કહ્યું, “હું તાડના વૃક્ષ પર ચઢી જાઉં; તેના ફળો હું લઉં, તારા સ્તન દ્રાક્ષની લૂમો જેવાઁ થાય! તારા શ્વાસની સુગંધ સફરજન જેવી થાય! Viz kapitola |