ગીતોનું ગીત 5:7 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 નગરની ચોકી કરતા ચોકીદારોએ મને જોઈ; તેમણે મને મારી અને ઘાયલ કરી; કોટરક્ષકોએ મારો બુરખો મારા અંગ પરથી લઈ લીધો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 નગરમાં રોન ફરતા ચોકીદારોનો મને ભેટો થયો, તેઓએ મને મારી, તેઓએ મને ઘાયલ કરી; કોટરક્ષકોએ મારો બુરખો મારા અંગ પરથી છીનવી લીધો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.7 નગરની રખેવાળી કરનાર ચોકીદારોએ મને શોધી કાઢી. તેમણે મને મારઝૂડ કરી ઘાયલ કરી દીધી. નગરના સંરક્ષકોએ મારો બુરખો ખેંચી કાઢયો. Viz kapitolaપવિત્ર બાઈબલ7 નગરની ચોકી કરતાં ચોકીદારોએ મને જોઇ; તેમણે મને મારી અને ઘાયલ કરી, નગરની દીવાલ પાસે ફરજ બજાવતાં ચોકીદારે મારો ઘુમટો ચીરી નાખ્યો. Viz kapitola |