ગીતોનું ગીત 5:4 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 મારા પ્રીતમે બારણાના બાકામાંથી તેનો હાથ અંદર નાખ્યો, અને મારું હૃદય તેના માટે ધડકી ઊઠયું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 મારા પ્રીતમે [કમાડના] બાકામાં થઈને અંદર હાથ ઘાલ્યો, અને મારું હૈયું ધડકી ઊઠયું! Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.4 મારા પ્રીતમે બારણું ખોલવા હાથ લાંબો કર્યો, અને તેને નજીક નિહાળી મારામાં ઉત્તેજના પ્રસરી ગઈ. Viz kapitolaપવિત્ર બાઈબલ4 મારા પ્રીતમે કાણામાંથી તેનો હાથ અંદર નાખ્યો અને મારા મનમાં તેના પર દયા આવી. Viz kapitola |