ગીતોનું ગીત 5:3 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 “મેં મારું વસ્ત્ર કાઢયું છે; તેથી હું કેવી રીતે ફરી પહેરું? મેં મારા પગ ધોયા છે; હું તેમને શા માટે મેલા કરું?” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 મેં મારું વસ્ત્ર કાઢયું છે; તે હું કેમ પહેરું? મેં મારા પગ ધોયા છે; ને હું તેમને કેમ મેલા કરું? Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.3 મેં મારાં વસ્ત્રો ઉતાર્યાં છે, તો ફરી શા માટે ધારણ કરું? મેં મારા પગ ધોયા છે, તો તેમને શા માટે મેલા કરું? Viz kapitolaપવિત્ર બાઈબલ3 “મે મારું વસ્ત્ર કાઢયું છે; તે હું કેવી રીતે ફરી પહેરું? મેં મારા ચરણ ધોયા છે; હું તેમને શા માટે મેલા કરું?” Viz kapitola |