ગીતોનું ગીત 4:7 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 મારી પ્રિયતમા, સર્વ બાબતોમાં તું અતિ સુંદર છે તારામાં કોઈ ખોડ નથી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 મારી પ્રિયતમા, તું અતિ સુંદર છે; તારામાં એક પણ ડાઘ નથી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.7 હે મારી પ્રિયતમા, તું કેવી રૂપાળી છે. તું ખોડખામી વિનાની સર્વાંગસુંદર છે. Viz kapitolaપવિત્ર બાઈબલ7 તું અતિ સુંદર છે મારી પ્રીતમા, તારા અંગમા કોઇ ખોડ નથી. Viz kapitola |