ગીતોનું ગીત 4:5 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 હરણીનાં જોડકાં બચ્ચાં ગુલછડીઓમાં ચરતાં હોય, તેવા તારા બન્ને સ્તન છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 સાબરીનાં જોડ બચ્ચાં ગુલછડીઓમાં ચરતાં હોય, તેવાં તારાં બે સ્તન છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.5 તારાં બે સ્તન કમળકુંજમાં ચરતાં સાબરીનાં બચ્ચાંની જોડ જેવાં છે. Viz kapitolaપવિત્ર બાઈબલ5 સફેદ કમળોની વચ્ચે ચારો ચરતાં હરણના જોડીયાં બચ્ચાં જેવાં છે, જાણે બંન્ને સ્તન તારા. Viz kapitola |