ગીતોનું ગીત 4:4 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 શસ્ત્રગૃહ થવા માટે બાંધેલો દાઉદનો બુરજ, જેમાં હજારો ઢાલો લટકાવેલી છે એટલે યોદ્ધાઓની સર્વ ઢાલો લટકાવેલી તેના જેવી તારી ગરદન છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 શસ્ત્રગૃહ થવા માટે બાંધેલો દાઉદનો બૂરજ, જેમાં હજારો ઢાલો એટલે યોદ્ધાઓની સર્વ ઢાલો, લટકાવેલી છે, તેના જેવી ઘાટીલી તારી ગરદન છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.4 તારી ગરદન દાવિદના મિનારા જેવી ગોળ અને મુલાયમ છે. તેના પર હજાર ઢાલ લટકાવેલી હોય તેવી માળા છે. Viz kapitolaપવિત્ર બાઈબલ4 શસ્રગૃહ થવા માટે બાંધેલો દાઉદનો બુરજ, જેમા હજારો ઢાલો એટલે યોદ્ધાઓની સર્વ ઢાલો લટકાવેલી છે, તેના જેવી છે ગરદન તારી. Viz kapitola |