ગીતોનું ગીત 3:9 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 સુલેમાન રાજાએ પોતાના માટે લબાનોનના લાકડામાંથી રથ બનાવ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 સુલેમાન રાજાએ પોતાને માટે લબાનોનના લાકડાની પાલખી બનાવી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.9 શલોમોન રાજાની પાલખી લબાનોનના ઉત્તમ લાકડામાંથી બનાવેલી છે. Viz kapitolaપવિત્ર બાઈબલ9 લબાનોનના કાષ્ટમાંથી બનાવ્યો છે રથ, સુલેમાન રાજાએ પોતાના ઉપયોગાર્થે. Viz kapitola |