ગીતોનું ગીત 2:8 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 આ અવાજ તો મારા પ્રીતમનો છે! જુઓ તે, પર્વતો પર કૂદતો, ડુંગરો પર ઠેકડા મારતો અહીં આવે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 મારા પ્રીતમનો સ્વર [સંભળાય છે] ! પણ જુઓ, તે પર્વતો પર કૂદતો, ડુંગરો પર ઠેકડા મારતો આવે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.8 મને મારા પ્રીતમનો સાદ સંભળાય છે. તે પહાડો પરથી દોડતો અને ટેકરીઓ કૂદતો મારી સમીપ આવી રહ્યો છે. Viz kapitolaપવિત્ર બાઈબલ8 અરે! આ અવાજ તો મારા પ્રીતમનો છે; જુઓતો ખરા,પર્વતો પર કૂદકા મારતો મારતો અને ખીણોને વટાવતો તે અહીં આવી રહ્યો છે. Viz kapitola |