ગીતોનું ગીત 2:6 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 તેનો ડાબો હાથ મારા માથા નીચે છે, અને તેનો જમણો હાથ આલિંગન કરે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 તેનો ડાબો હાથ મારા માથા નીચે છે, ને તેના જમણા હાથે મને આલિંગન કરેલું છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.6 તેનો ડાબો હાથ મારા માથા નીચે છે અને તેનો જમણો હાથ મને આલિંગન આપે છે. Viz kapitolaપવિત્ર બાઈબલ6 મારા મસ્તક નીચે છે તેનો ડાબો હાથ, અને આલિંગન કરે છે મને તેનો જમણો હાથ. Viz kapitola |