Online Bible

- Reklamy -




ગીતોનું ગીત 2:15 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 શિયાળવાં, નાનાં શિયાળવાંને મારા માટે પકડો, તે દ્રાક્ષવાડીઓને બગાડે છે, અમારી દ્રાક્ષવાડી ફૂલોથી ખીલી રહી છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 જે શિયાળવાં, નાનાં શિયાળવાં, દ્રાક્ષાવાડીઓને ભેલાડે છે, તેઓને અમારી ખાતર પકડો; કેમ કે અમારી દ્રાક્ષાવાડીઓ ફૂલોથી ખીલી રહી છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

15 નાનાં નાનાં શિયાળવાં અમારી ખીલી ઊઠેલી દ્રાક્ષવાડીને ભેલાડે તે પહેલાં તેમને પકડી લો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

15 પેલાં નાનાં નાનાં શિયાળવાં દ્રાક્ષાવાડીમાં નાસભાગ કરી રહ્યાં છે, તમે મારા માટે પકડો. અત્યારે આપણી દ્રાક્ષાવાડી ફૂલોથી ઝૂમી રહી છે.

Viz kapitola kopírovat




ગીતોનું ગીત 2:15

Následuj nás:

Reklamy


Reklamy