ગીતોનું ગીત 2:13 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 અંજીરના ઝાડ પર લીલાં અંજીર પાકે છે, અને દ્રાક્ષાવેલામાં ફૂલો ખીલ્યાં છે, તેઓ પોતાની ખુશ્બો ફેલાવે છે. મારી પ્રિયતમા, મારી સુંદરી, ઊઠીને બહાર નીકળી આવ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 અંજીરીનાં લીલાં અંજીર પાકે છે, અને દ્રાક્ષાવેલા ઉપર ફૂલો ખીલ્યાં છે, તેઓ પોતાની સુગંધ ફેલાવે છે. મારી પ્રિયતમા, મારી સુંદરી, ઊઠીને નીકળી આવ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.13 અંજીરો પાકી રહ્યાં છે અને દ્રાક્ષવાડીઓમાંથી નાજુક દ્રાક્ષોની મહેક આવી રહી છે. મારી પ્રિયતમા, મારી લલના, આવ, મારી સાથે આવ. Viz kapitolaપવિત્ર બાઈબલ13 અંજીરના ઝાડ ઉપર લીલાં અંજીર પાકી રહ્યાં છે, અને દ્રાક્ષવાડીમાં ખીલતી નવી દ્રાક્ષોને સૂંઘો તેઓ પોતાની ખુશબો ફેલાવે છે! મારી પ્રિયતમા, મારી સુંદરી, ઊઠીને નીકળી આવ.” Viz kapitola |