ગીતોનું ગીત 1:9 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 મારી પ્રિયતમા, ફારુનના રથોના ઘોડાઓની મધ્યેની ઘોડીની સાથે, મેં તને સરખાવી છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 હે મારી પ્રિયતમા, મેં ફારુનના રથોની ઘોડી સાથે તને સરખાવી છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.9 હે પ્રિયતમા, મેં તને ફેરોના રથે જોડેલા ઘોડાઓ સાથે સરખાવી છે. Viz kapitolaપવિત્ર બાઈબલ9 મારી પ્રિયતમા! મેં તને સરખાવી છે, ફારુનના રથોના ઘોડાની સુંદરતા સાથે. Viz kapitola |