રૂથ 3:4 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 અને જયારે તે સૂઈ જાય, ત્યારે જે જગ્યાએ તે સૂએ છે તે જગ્યા તું ધ્યાનમાં રાખજે કે જેથી ત્યાર બાદ તેની પાસે જઈ શકે. પછી અંદર જઈને તેના પગ ખુલ્લાં કરીને તું સૂઈ જજે. પછી તે તને જણાવશે કે તારે શું કરવું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 અને એમ થાય કે તે સૂઈ જાય, ત્યારે જે જગાએ તે સૂએ તે ધ્યાનમાં રાખજે, ને [બીછાનાની] અંદર જઈને તેના પગ ઉઘાડા કરીને સૂઈ જજે; એટલે તારે શું કરવું તે તને તે કહેશે.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.4 તે સૂવા જાય ત્યારે તેની સૂવાની જગ્યા જોઈ લેજે. તે પછી તેના પગે ઓઢેલું ખસેડીને ત્યાં સૂઈ જજે. પછી તારે શું કરવું એ તને તે કહેશે.” Viz kapitola |