રૂથ 3:2 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 અને હવે બોઆઝ, જેની જુવાન સ્ત્રી કાર્યકરો સાથે તું હતી, તે શું આપણો નજીકનો સંબંધી નથી? જો, તે આજ રાત્રે ખળીમાં જવ ઊપણશે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 જેની યુવતીઓની સાથે તું હતી, તે બોઆઝ આપણો સગો નથી શું? જો, તે આજે રાત્રે ખળીમાં જવ ઊપણે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.2 જેના મજૂરોની સાથે તું કામ કરતી હતી તે બોઆઝ આપણો નિકટનો સગો છે. જો, આજે રાત્રે તે જવ ઉપણી રહ્યો છે. Viz kapitolaપવિત્ર બાઈબલ2 તેં બોઆઝના ખેતરમાં દાણા ભેગા કર્યા. તે આપણો નજીકનો સગો છે. આજે રાત્રે તે ખળામાં જવ ઊપણવાનો છે Viz kapitola |