રૂથ 2:6 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 ત્યારે લણનારાઓ પર દેખરેખ રાખનારા ચાકરે ઉત્તર આપ્યો, “એ સ્ત્રી તો મોઆબ દેશમાંથી નાઓમી સાથે આવેલી મોઆબી સ્ત્રી છે.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 ત્યારે કાપનારાઓ પર મુકાદમ ઠરાવાયેલા ચાકરે ઉત્તર આપ્યો, “એ તો મોઆબ દેશમાંથી નાઓમી સાથે આવેલી મોઆબી યુવતી છે, Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.6 તેણે જવાબ આપ્યો, “એ તો નાઓમી સાથે મોઆબ દેશથી આવેલી પરદેશી યુવતી છે. Viz kapitolaપવિત્ર બાઈબલ6 તેણે જવાબ આપ્યો કે, “એ તો નાઓમી સાથે મોઆબથી પાછી આવેલી મોઆબી યુવતી છે. Viz kapitola |