રૂથ 2:23 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201923 માટે જવની તથા ઘઉંની કાપણીના અંત સુધી તે કણસલાં વીણવા માટે બોઆઝની સ્ત્રી મજૂરો પાસે રહી; અને તે પોતાની સાસુની સાથે રહેતી હતી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)23 માટે જવની તથા ઘઉંની કાપણીના અંત સુધી તે કણસલાં વીણવાને બોઆઝની યુવતીઓની પાસે ને પાસે રહી, અને તે પોતાની સાસુની સાથે રહેતી હતી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.23 એથી રૂથે બોઆઝના મજૂરો સાથે કામ કર્યું. જવની અને પછી ઘઉંની પણ કાપણી પૂરી થઈ ત્યાં સુધી રૂથે બોઆઝના મજૂરોની પાછળ પાછળ કણસલાં વીણવાનું રાખ્યું. રૂથ પોતાની સાસુની સાથે જ રહેતી. Viz kapitolaપવિત્ર બાઈબલ23 આમ જવની અને ત્યારબાદ ઘઉંનીં પણ લણણી પૂરી થઈ ત્યાં સુધી રૂથે બોઆઝના માંણસો સાથે વીણ્યા કર્યું અને પોતાની સાસુ સાથે જ રહેવાનું પણ ચાલુ રાખ્યું. Viz kapitola |