રૂથ 2:17 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 તેણે સાંજ સુધી ખેતરમાં કણસલાં વીણ્યાં. પછી વીણેલાં કણસલાંને તેણે મસળ્યા તેમાંથી આશરે એક એફાહ લગભગ વીસ કિલો જવ નીકળ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 એવી રીતે તેણે સાંજ સુધી ખેતરમાં કણસલાં વીણ્યાં, પછી તેણે પોતાનાં વીણેલાં કણસલાં મસળ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.17 એમ રૂથે સાંજ સુધી કણસલાં વીણ્યાં. પછી પોતે વીણેલાં કણસલાં ઝૂડયાં તો તેમાંથી દસેક કિલો દાણા નીકળ્યા. Viz kapitolaપવિત્ર બાઈબલ17 આ રીતે તેણે સાંજ સુધી ખેતરમાં કામ કર્યું, પછી વીણેલાં કણસલાં મસળીને તેણે દાણા કાઢયા તો આશરે એક એફાહ બરાબર 50 રતલ જવ થયા. Viz kapitola |