રૂથ 2:1 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 નાઓમીના પતિ અલીમેલેખનો એક સંબંધી, બોઆઝ, ખૂબ શ્રીમંત માણસ હતો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 નાઓમીના પતિનો એક સગો હતો, તે અબીમેલેખના કુટુંબનો એક મહા ઘનાઢ્ય પુરુષ હતો. તેનું નામ બોઆઝ હતું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.1 નાઓમીના પતિનો એક શ્રીમંત અને વગદાર સગો હતો. તે એલીમેલેખનો કુટુંબી હતો. તેનું નામ બોઆઝ હતું. Viz kapitolaપવિત્ર બાઈબલ1 બેથલેહેમમાં બોઆઝ નામનો એક ધનવાન પુરુષ હતો. તે અલીમેલેખના કુટુંબનો હતો. તે નાઓમીના નજીકના સગામાંનો એક હતો. Viz kapitola |