રોમનોને પત્ર 9:9 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 કેમ કે વચન આ પ્રમાણે છે કે, ‘આ સમયે હું આવીશ અને સારાને દીકરો થશે.’” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 કેમ કે વચન તો આવું છે, “આ સમયે હું આવીશ, અને સારાને દીકરો થશે.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.9 કારણ, ઈશ્વરનું વચન આવા શબ્દોમાં મળ્યું હતું: “યોગ્ય સમયે હું પાછો આવીશ અને સારાને પુત્ર જનમશે.” Viz kapitolaપવિત્ર બાઈબલ9 ઈબ્રાહિમને આપેલું દેવનું વચન આવું હતું: “યોગ્ય સમયે હું પાછો આવીશ, અને સારાને દીકરો થશે.” Viz kapitola |