રોમનોને પત્ર 9:2 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 મને ભારે શોક તથા મારા અંતઃકરણમાં ખૂબ જ વેદના થાય છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 મને ભારે શોક તથા મારા અંત:કરણમાં અખંડ વેદના થાય છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.2 મને અત્યંત શોક થાય છે. મારા લોકને માટે મારા હૃદયમાં હંમેશાં વેદના થાય છે. Viz kapitolaપવિત્ર બાઈબલ2 યહૂદિ લોકો માટે હું ઘણો દિલગીર છું અને સતત મારા હૃદયમાં ઉદાસીનતા અનુભવું છું. Viz kapitola |