Online Bible

- Reklamy -




રોમનોને પત્ર 9:12 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 માટે રિબકાને એમ કહેવામાં આવ્યું કે, ‘મોટો દીકરો નાનાની ચાકરી કરશે.’”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 માટે તેને કહેવામાં આવ્યું, “વડો નાનાની‍ ચાકરી કરશે.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

12 તેમના જન્મ પહેલાં, અને હજુ તો તેમણે કંઈ સારું કે નરસું કર્યું ન હતું તે પહેલાં, આ વાત ઈશ્વરે કહી હતી. આમ, ઈશ્વરની પસંદગી કરેલાં કાર્યો પર નહિ, પણ ઈશ્વરના આમંત્રણ પર આધારિત હતી.

Viz kapitola kopírovat




રોમનોને પત્ર 9:12

Následuj nás:

Reklamy


Reklamy