Online Bible

- Reklamy -




રોમનોને પત્ર 7:21 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 તો મને એવો નિયમ માલૂમ પડે છે, કે જયારે સારું કરવા હું ઇચ્છું છું ત્યારે દુષ્ટતા મારામાં હાજર હોય છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 તો મને એવો નિયમ માલૂમ પડે છે કે સારું કરવા ઇચ્‍છું છું ત્યારે ભૂડું હાજર હોય છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

21 મારામાં આ સિદ્ધાંત કાર્યશીલ છે: જ્યારે હું સારું કરવા માગું છું, ત્યારે ખરાબ પસંદ થઈ જાય છે. મારો અંતરાત્મા ઈશ્વરના નિયમમાં આનંદ કરે છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

21 તેથી મેં આ સિદ્ધાંત શોધ્યો. જ્યારે હું સારું કરવા ઈચ્છું છું ત્યારે ભૂડું જ ઉપલબ્ધ હોય છે.

Viz kapitola kopírovat




રોમનોને પત્ર 7:21

Následuj nás:

Reklamy


Reklamy