રોમનોને પત્ર 7:19 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201919 કેમ કે જે સારું કરવાની હું ઇચ્છા રાખું છું તે કરતો નથી; પણ જે દુષ્ટતા હું ઇચ્છતો નથી તે કરું છું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)19 કેમ કે જે સારું હું ઇચ્છું છું તે હું કરતો નથી; પણ જે ભૂંડું હું ઇચ્છતો નથી તે હું કર્યા કરું છું, Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.19 જે સારું મારે કરવું જોઈએ, તે હું કરતો નથી. એથી ઊલટું, જે ખરાબ મારે ન કરવું જોઈએ તે હું કરું છું. Viz kapitolaપવિત્ર બાઈબલ19 મારે જે સારાં કામો કરવાં છે તે હું કરતો નથી. તેને બદલે જે ખરાબ કામો જે મારે નથી કરવાં તે મારાથી થઈ જાય છે. Viz kapitola |