રોમનોને પત્ર 7:17 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 તો હવે જે ન કરવું જોઈએ તે હું નથી કરતો, પણ મારામાં જે પાપ વસે છે તે કરે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 તો હવે જે તે કરે છે તે તો હું નથી, પણ મારામાં જે પાપ વસે છે તે જ તે કરે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.17 તેથી આ જે કરનાર છે તે હું નહિ, પણ મારામાં વસી રહેલું પાપ કરે છે. Viz kapitolaપવિત્ર બાઈબલ17 પરંતુ આ ખરાબ કામો કરનાર ખરેખર હું નથી. મારામાં રહેતું પાપ ખરાબ કામો કરે છે. Viz kapitola |