રોમનોને પત્ર 7:10 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 જે આજ્ઞા જીવનને અર્થે હતી તે તો મૃત્યુને અર્થે છે તેવું મને માલૂમ પડ્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 એટલે જે આજ્ઞા જીવનને અર્થે [છે એવું] મને માલૂમ પડયું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.10 અને હું મરી ગયો. જે આજ્ઞા જીવન લાવવા માટે હતી, તે તેને બદલે મારામાં મરણ લાવી. Viz kapitolaપવિત્ર બાઈબલ10 અને આમ પાપના કારણે મારું આધ્યાત્મિક મૃત્યુ થયું. એ આદેશનો હેતુ મને જીવન બક્ષવાનો હતો, પરંતુ મારા માટે એ આદેશ મૃત્યુ લાવ્યો. Viz kapitola |