રોમનોને પત્ર 4:8 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 જેનાં પાપ પ્રભુ નહિ ગણે તે મનુષ્ય આશીર્વાદિત છે.’” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 જેને લેખે પ્રભુ પાપ નહિ ગણે તે માણસને ધન્ય છે.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.8 જે માણસના પાપને ઈશ્વર હિસાબમાં નહિ લે, તે કેવો સુખી માણસ છે!” Viz kapitolaપવિત્ર બાઈબલ8 અને જ્યારે પ્રભુ કોઈ વ્યક્તિને લેખે પાપ નહિ ગણીને સ્વીકારી લે છે ત્યારે, તે માણસને ધન્ય છે!” Viz kapitola |