રોમનોને પત્ર 4:10 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 ત્યારે તે શી રીતે ગણાયો? તે સુન્નતી હતો ત્યારે? કે બેસુન્નતી હતો ત્યારે? સુન્નતી હતો ત્યારે નહિ, પણ બેસુન્નતી હતો ત્યારે જ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 ત્યારે તે શી રીતે ગણવામાં આવ્યો? તે સુન્નતી હતો ત્યારે? અથવા તે બેસુન્નતી હતો ત્યારે? તે સુન્નતી હતો ત્યારે નહિ, પણ તે બેસુન્નતી હતો ત્યારે જ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.10 આ બનાવ ક્યારે બન્યો? તેણે સુન્નત કરાવી તે પછી કે તે પહેલાં? સુન્નત કરાવ્યા પછી નહિ, પણ તે પહેલાં. Viz kapitolaપવિત્ર બાઈબલ10 તો આ કેવી રીતે થયું? ઈબ્રાહિમે તેની સુન્નત કરાવી તે પહેલા કે ત્યાર પછી દેવે તેનો સ્વીકાર કર્યો? તેની સુન્નત પહેલા જ દેવે તેને સ્વીકારી લીધો હતો. Viz kapitola |