રોમનોને પત્ર 3:1 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 તો પછી યહૂદીની વિશેષતા શી છે? અને સુન્નતથી શો લાભ છે? Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 તો યહૂદીની અધિકતા શી છે? અને સુન્નતથી શો લાભ છે? Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.1 તો પછી બિનયહૂદી કરતાં યહૂદીને શો ફાયદો? સુન્નત કરાવવાથી કંઈ લાભ ખરો? Viz kapitolaપવિત્ર બાઈબલ1 તો શું યહૂદિયો પાસે એવું કઈ વિશિષ્ટ છે કે જે અન્ય લોકો પાસે નથી? સુન્નત શું કોઈ વિશિષ્ટ લાભ આપે છે? Viz kapitola |