રોમનોને પત્ર 2:6 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 તે દરેકને પોતપોતાનાં કામ પ્રમાણે બદલો આપશે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 તે દરેકને પોતપોતાની કરણી પ્રમાણે ફળ આપશે: Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.6 તે દિવસે ઈશ્વરનો કોપ અને અદલ ઇન્સાફ જાહેર થશે, અને તે દરેકને તેનાં કૃત્યો અનુસાર બદલો આપશે. Viz kapitolaપવિત્ર બાઈબલ6 દરેક વ્યક્તિને તેનાં કાર્યો અનુસાર દેવ તેને યોગ્ય રીતે શિક્ષા કરશે. Viz kapitola |