Online Bible

- Reklamy -




રોમનોને પત્ર 2:26 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

26 માટે જો બેસુન્નતી માણસ નિયમશાસ્ત્રના વિધિઓ પાળે તો શું તેની બેસુન્નત સુન્નત તરીકે નહિ ગણાય?

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

26 માટે જો બેસુન્‍નતી માણસ નિયમ [શાસ્‍ત્ર] ના વિધિઓ પાળે, તો શું તેની બેસુન્‍નત તે સુન્‍નત તરીકે ગણાય નહિ?

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

26 એ જ પ્રમાણે જો કોઈ બિનયહૂદી તેની સુન્‍નત ન થઈ હોય, છતાં નિયમશાસ્ત્રની આજ્ઞાઓ પાળે છે, તો ઈશ્વર તેને સુન્‍નત કરાવેલા જેવો નહિ ગણે?

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

26 બિનયહૂદિયો સુન્નત કરાવતા નથી. છતાં નિયમો જે માંગે છે, તે પ્રમાણે કરતા હોય તો તેમણે સુન્નત કરાવી છે એમ મનાશે.

Viz kapitola kopírovat




રોમનોને પત્ર 2:26

Následuj nás:

Reklamy


Reklamy