રોમનોને પત્ર 16:22 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201922 હું, તેર્તિયુસ પાઉલના આ પત્રનો લખનાર, પ્રભુમાં તમને સલામ લખું છું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)22 હું, આ પત્ર લખી આપનાર તેર્તિયુસ, પ્રભુમાં તમને સલામ કહું છું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.22 આ પત્રને લખી આપનાર હું તેર્તિયસ તમને પ્રભુમાં શુભેચ્છા પાઠવું છું. Viz kapitolaપવિત્ર બાઈબલ22 હું તેર્તિયુસ છું, અને પાઉલ જે બોલે છે તે બધું હું લખી રહ્યો છું. પ્રભુના નામે મારી તમને સલામ કહું છું. Viz kapitola |