રોમનોને પત્ર 16:16 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 પવિત્ર ચુંબન કરીને તમે એકબીજાને સલામ કરજો. ખ્રિસ્તનાં સર્વ વિશ્વાસી સમુદાયો તમને સલામ કહે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 પવિત્ર ચુંબન કરીને તમે એકબીજાને સલામ કરજો. ખ્રિસ્તની સર્વ મંડળીઓ તમને સલામ કહે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.16 સંગતના પ્રતીક્સમા પવિત્ર ચુંબન દ્વારા એકબીજાને શુભેચ્છા પાઠવજો. ખ્રિસ્તની સર્વ મંડળીઓ તમને શુભેચ્છા પાઠવે છે. Viz kapitolaપવિત્ર બાઈબલ16 તમે જ્યારે એક બીજાને મળો ત્યારે મંડળીમાં આવનાર બધાને પવિત્ર ચુંબન વડે સલામ કરજો. ખ્રિસ્તમાં વિશ્વાસ રાખનાર બધી મંડળીઓ તમને સલામ કહે છે. Viz kapitola |