રોમનોને પત્ર 16:15 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 ફિલોલોગસને તથા જુલિયાને, નેરીઅસને તથા તેની બહેનને અને ઓલિમ્પાસને તથા તેઓની સાથે જે સંતો છે તેઓ સર્વને સલામ કહેજો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 ફિલોલોગસને તથા જુલિયાને, નેરીઅસને તથા તેની બહેનને અને ઓલિમ્પાસને તથા તેઓની સાથે જે જે સંતો છે તેઓ સર્વને સલામ કહેજો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.15 ફિલોલોગસ તથા જુલિયા, નેરિયસ તથા તેની બહેન અને ઓલિમ્પાસ તથા તેમની સાથે ઈશ્વરના જે લોક છે, તે બધાને શુભેચ્છા. Viz kapitolaપવિત્ર બાઈબલ15 ફિલોલોગસ અને જુલિયા, નેર્યુસ તથા એની બહેન, અને ઓલિમ્પાસને મારી સલામ પાઠવશો. અને એમની સાથે જે સંતો છે તે સૌને મારી સલામ કહેજો. Viz kapitola |