રોમનોને પત્ર 16:14 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 આસુંક્રિતસ, ફલેગોન, હેર્મેસ, પાત્રોબાસ તથા હર્માસને અને તેઓની સાથે જે બીજા ભાઈઓ છે, તેઓને સલામ કહેજો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 આસુંક્રિતસ, ફલેગોન, હેર્મેસ, પાત્રોબાસ તથા હર્માસને, અને તેઓની સાથે બીજા જે ભાઈઓ છે, તેઓને સલામ કહેજો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.14 પોતાના પુત્રની જેમ મારી મદદ કરનાર તેની માતાને પણ શુભેચ્છા. અસુંક્રિતસ, ફ્લેગોન, હેર્મેસ, પાત્રબાસ તથા હેર્માસ, અને તેમની સાથે જે બીજા ખ્રિસ્તી ભાઈઓ છે તેમને શુભેચ્છા. Viz kapitolaપવિત્ર બાઈબલ14 ખ્રિસ્તના શરણે આવેલા સૌ ભાઈઓ સાથે અસુંકિતસ, ફલેગોન, હર્મેસ, પાત્રબાસ તથા હાર્માસ છે તેઓને મારી સલામ કહેજો. Viz kapitola |