રોમનોને પત્ર 15:11 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 વળી, હે સર્વ બિનયહૂદીઓ પ્રભુની સ્તુતિ કરો અને સર્વ લોકો તેમનું સ્તવન કરો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 વળી, “ઓ સર્વ વિદેશીઓ, પ્રભુની સ્તુતિ કરો. અને સર્વ લોકો તેમનું સ્તવન કરો.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.11 વળી, “ઓ સર્વ બિનયહૂદીઓ, પ્રભુની સ્તુતિ કરો, અને બધા લોકો તેમની મોટેથી સ્તુતિ કરો.” Viz kapitolaપવિત્ર બાઈબલ11 વળી શાસ્ત્ર આમ પણ કહે છે: “તમે સૌ બિનયહૂદિઓ પ્રભુની સ્તુતિ કરો; અને સઘળાં લોકો પ્રભુનાં ગુણગાન ગાઓ.” Viz kapitola |