રોમનોને પત્ર 14:19 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201919 તેથી જે બાબતો શાંતિકારક છે તથા જે વડે આપણે એકબીજામાં સુધારો કરી શકીએ તેવી છે. તેની પાછળ આપણે લાગુ રહેવું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)19 તેથી જે [બાબતો] શાંતિકારક છે તથા જે વડે આપણે એકબીજામાં સુધારોવધારો કરી શકીએ એવી બાબતોની પાછળ આપણે લાગુ રહેવું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.19 આપણે હંમેશા શાંતિકારક અને એકબીજાની ઉન્નતિ કરનારી બાબતો કરવાનું યેય રાખવું જોઈએ. Viz kapitolaપવિત્ર બાઈબલ19 જે કામો કરવાથી શાંતિ સ્થપાતી હોય એવું કરવા આપણે સખત પરિશ્રમ કરીએ. અને જેનાથી એક બીજાને મદદ થાય એવું કરવાનો આપણે પ્રયત્ન કરીએ. Viz kapitola |